વાંદરાએ અચાનક એક યુવતીને કિસ કરી લીધી, અને પછી તોયુવતી પણ થઇ ગઈ પાણી-પાણી- જુઓ વિડિયો
સોશિયલ મીડિયા પર દરરોજ ફની, કોમેડી વીડિયો વાયરલ થતા જોવા મળે છે. લગ્નના વીડિયો હોય કે અન્ય લોકોનું ખૂબ મનોરંજન કરવામાં આવે છે અને દરરોજ ઘણા પ્રાણીઓના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. મનુષ્ય એ વાંદરાઓમાંથી ઉતરી આવેલી પ્રજાતિ છે. એટલે કે આપણા પૂર્વજો એક સમયે વાનરની જાતિના હતા. તેથી, વાંદરાઓમાં માનવ જેવા ગુણો ઓછા…