લંડનમાં વાગશે ગુજરાતનો ડંકો!! વડોદરાની દીકરી સાયકલ લઈને વડોદરા થી લંડન 15000 કિલોમીટરનું અંતર કાપી વિશ્વ રેકોર્ડ બનાવશે 17 દેશોની લેશે મુલાકાત
| |

લંડનમાં વાગશે ગુજરાતનો ડંકો!! વડોદરાની દીકરી સાયકલ લઈને વડોદરા થી લંડન 15000 કિલોમીટરનું અંતર કાપી વિશ્વ રેકોર્ડ બનાવશે 17 દેશોની લેશે મુલાકાત

આજના સમયમાં ભારત દેશમાં યુવાનો સાથે યુવતીઓ પણ દરેક ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરે છે. ત્યારે તાજેતરમાં વડોદરા ની એક દીકરી નિશા કુમારીએ વડોદરા થી લંડન સાયકલ ચલાવી વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો વિચાર કર્યો છે. આ સાઇકલ ચલાવી તે 15 હજાર કિલોમીટરનું અંતર કાપી કુલ ૧૭ દેશોની મુલાકાત લેશે તેનો મુખ્ય…