ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાનો માસુમ અંદાજ તો જુઓ, તસ્વીરો જોતા ચાહકો પણ દિવાના બની ગયા
| |

ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાનો માસુમ અંદાજ તો જુઓ, તસ્વીરો જોતા ચાહકો પણ દિવાના બની ગયા

આપ સૌ લોકો ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાળા ને તો ઓળખતા જ હશો. આ અભિનેત્રીએ ગુજરાતી ફિલ્મ છેલ્લા દિવસથી પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરી હતી. આ ફિલ્મથી તે દરેક લોકો વચ્ચે લોકપ્રિય અભિનેત્રી બની હતી. આ મુકામ સુધી પહોંચવા માટે અભિનેત્રી અનેક સંઘર્ષો કર્યા છે આ કારણથી જ આજે તે સફળતાના અનેક શિખરો…