અમેરિકામાં રહેતો ગુજરાતી પરિવાર આજે જીવે છે રાજા મહારાજા કરતા વિશેષ જીવન ગાડી બંગલા નો તો કોઈ પાર નથી જાણો કોણ છે આ પરિવાર
|

અમેરિકામાં રહેતો ગુજરાતી પરિવાર આજે જીવે છે રાજા મહારાજા કરતા વિશેષ જીવન ગાડી બંગલા નો તો કોઈ પાર નથી જાણો કોણ છે આ પરિવાર

આજે વિશ્વના તમામ દેશોમાં ગુજરાતી પરિવારનો દબદબો રહેલો છે. આવો જ એક ગુજરાતી પરિવાર અમેરિકા ફ્લોરીડામાં રાજા મહારાજા કરતા પણ વિશેષ પોતાનું જીવન વિતાવે છે. આજના સમયમાં ગુજરાતી લોકો ગુજરાતમાં રહીને તો પ્રગતિ કરે જ છે પરંતુ વિશ્વના દેશોમાં પણ તમામ સફળતાને પ્રાપ્ત કરે છે. આ પરિવાર નો વ્યવસાય ડોક્ટર છે. પરંતુ તેણે ધંધામાં ખૂબ…