ગુજરાતી ની વાત જ ના થાય!! પ્લેનમાં ગુજરાતી લોકોએ દ્વારકાધીશનો જય જય કાર અને હર હર મહાદેવનો નાદ ગુંજાવ્યો વાયરલ વીડિયો જોઈ તમે ખુશ થઈ જશો

ગુજરાતી ની વાત જ ના થાય!! પ્લેનમાં ગુજરાતી લોકોએ દ્વારકાધીશનો જય જય કાર અને હર હર મહાદેવનો નાદ ગુંજાવ્યો વાયરલ વીડિયો જોઈ તમે ખુશ થઈ જશો

આજે સમગ્ર વિશ્વમાં ગુજરાતી છવાયેલા છે. દુનિયાના કોઈપણ ખૂણે ગુજરાતી જાય છે ત્યાં પોતાનું ગુજરાત બનાવે છે આ વાત તદ્દન સાચી છે. ગુજરાતના લોકો વિશ્વના કોઈપણ ખૂણે પોતાની સંસ્કૃતિ સંસ્કાર અને ધર્મને ક્યારેય ભૂલતા નથી તેથી જ આજે ગુજરાતી પ્રજા સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહી છે.આ સાથે સાથે ગુજરાતી પ્રજાએ વિદેશના લોકોને પણ ગુજરાતી બનાવી…