વિદેશની ધરતીમાં ગુજરાતીનું ગર્વ!! કેનેડામાં કોલેજની બહાર ગુજરાતી વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે રમ્યા, ભુરીયા તો જોતા જ રહી ગયા જુઓ વાયરલ વિડિયો
આજે સમગ્ર વિશ્વ ના દેશોમાં તમને ગુજરાતી જોવા મળી રહે છે આજે ગુજરાતી પ્રજાએ સમગ્ર દુનિયાને એક નાનકડુ ગુજરાત બનાવી દીધું છે. ગુજરાતી લોકોએ સમગ્ર વિશ્વમાં ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કારો ફેલાવી દીધા છે. એટલે જ કહેવાયું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ વસે ગુજરાત.હાલ માં ગુજરાતી ને ગર્વ અપાવે તેવો વિડીયો કેનેડામાંથી…