ગુજરાતી સિંગર કૈરવી બુચએ પ્લેનમાંથી ન્યુઝીલેન્ડના સુંદર નજારાની તસવીરો શેર કરી, કેપ્શનના ચાહકો એ કર્યા ખુબ જ વખાણ જુઓ શું છે ખાસ

ગુજરાતી સિંગર કૈરવી બુચએ પ્લેનમાંથી ન્યુઝીલેન્ડના સુંદર નજારાની તસવીરો શેર કરી, કેપ્શનના ચાહકો એ કર્યા ખુબ જ વખાણ જુઓ શું છે ખાસ

ગુજરાતના અનેક કલાકારો હાલમાં પોતાના વિદેશ પ્રવાસ માટે જઈ રહ્યા છે જ્યાં તેઓ વિદેશમાં રહેતા ગુજરાતવાસીઓને રાસ ગરબા લોક ડાયરા અને સાહિત્યની મોજ કરાવશે.ઘણા ખરા કલાકારો થોડા સમયમાં વિદેશમાં આયોજિત રાસ ગરબા અને લોક ડાયરાના કાર્યક્રમમાં હાજર આપવા જઈ રહ્યા છે જેમાં થોડા સમય પહેલા જ રાજભા ગઢવીએ લંડનમાં રહેતા તમામ ગુજરાતવાસીઓને ખુશીના સમાચાર આપ્યા…