ચણીયાચોળીના પહેરવેશમાં રૂપ રૂપનો અંબાર લાગે છે ગુજરાતી સિંગર કિંજલ દવે જુઓ આકર્ષક ફોટોશૂટ

ચણીયાચોળીના પહેરવેશમાં રૂપ રૂપનો અંબાર લાગે છે ગુજરાતી સિંગર કિંજલ દવે જુઓ આકર્ષક ફોટોશૂટ

સમગ્ર ગુજરાતમાં સંગીત ક્ષેત્રનો ગર્વ એટલે કિંજલ દવે હાલમાં વિદેશની ધરતી ઓસ્ટ્રેલિયામાં રાસ ગરબાની ધૂમ મચાવી રહી છે ખૂબ જ મોટી સંખ્યા ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતવાસીઓ કિંજલ દવેના રાસ ગરબા ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મન મૂકીને ગરબે રમ્યા હતા તથા ઓસ્ટ્રેલિયામાં કિંજલ દવેના લોકપ્રિય ગીતો એ ધૂમ મચાવી દીધી હતી. 26 જુલાઈ 2024 ના રોજ કિલ્લોલ…