ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડીયાના પુત્રએ પોતાના પિતાની લગ્નની વર્ષગાંઠની તસ્વીરો શેર કરી યાદોને તાજા કરી, જુઓ છેલ્લી મેરેજ એનિવર્સરી ઉજવણી નો વિડીયો
ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાને આજે માત્ર ભારતના લોકો નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો ઓળખે છે કારણ કે તે આજે પણ લાખો ચાહકોના દિલમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પરંતુ 27 ઓક્ટોબર 2020 ના રોજ નરેશ કનોડીયા એ સમગ્ર દુનિયાની અલવિદા કહી દીધી હતી. આ સમાચારથી માત્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નહીં પરંતુ સમગ્ર દુનિયામાં વસનારા ચાહકો પણ…