સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ ના માથાના બધા વાળ અચાનક ગાયબ થતાં લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની કારણ જાણી તમે પણ વિશ્વાસ નહીં કરી શકો
સોશિયલ મીડિયામાં હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહેતી ઊર્ફી જાવેદ ના અનેક સમાચાર લોકોની વચ્ચે ધૂમ મચાવતા હોય છે. ઉર્ફી હંમેશા પોતાના અવનવા લૂકને લઇ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. ઉર્ફિ ઘણીવાર ઈલેક્ટ્રીક વસ્તુ માંથી તો ઘણીવાર ખાણીપીણીની વસ્તુ માંથી પોતાનો આઉટ ફીટ તૈયાર કરતી હોય છે આ જ કારણે તે ઘણીવાર ટ્રો લ…