હાર્દિકને નતાશા સાથે નાઈટ ક્લબમાં થયો હતો પ્રેમ, એકબીજા સાથે ચાર વાર કર્યા લગ્ન વાંચો સંપૂર્ણ કહાની
સોશિયલ મીડિયામાં હાર્દિક અને નતાશા ના છૂટાછેડા ના સમાચાર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે આ સમાચાર સાંભળી હાર્દિક પંડ્યાના ચાહકોએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જોકે હજુ સુધી હાર્દિક અને નતાશા વચ્ચે શા કારણથી છૂટાછેડા થયા તેની કોઈ સાચી ખબર સામે આવી નથી. ઘણા લાંબા સમયથી હાર્દિક અને નતશા વચ્ચેના સંબંધોમાં ઘણી અટકળો…