હાર્દિક સાથે છૂટાછેડા બાદ નતાશા પોતાના પુત્ર સાથે ખૂબ જ ખુશ જોવા મળી, કેપ્શન માં લખ્યું કે આજે મારું દિલ ખુશીથી ભરાઈ ગયું છે અને…જુઓ તસવીરો
સોશિયલ મીડિયામાં હાલમાં હાર્દિક પંડ્યા અને નતાશા ના છૂટાછેડા ના સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તથા લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બની રહ્યા છે. આ છૂટાછેડા ના સમાચાર હાર્દિક પંડ્યા અને નતાશા એ પોતાના સોશિયલ મીડિયા ના માધ્યમથી ચાહકો તથા લોકોની વચ્ચે આપ્યા હતા આ બાદ નતાશા પોતાના પિયર સર્બિયા પોતાના પુત્ર સાથે…