મુંબઇ ઇન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા પહોંચ્યા સોમનાથ મહાદેવ મંદિર ધ્વજા આરોહણ તથા અભિષેક નો લીધો લાભ સોમનાથ મંદિરમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ વિશે કહ્યું કે…
આપણે સૌ લોકો જાણીએ છીએ કે હાલમાં આઇપીએલ સીઝન 2024 શરૂ થઈ ચૂકી છે તેમાં દરેક ટીમ ફાઇનલ સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહી છે તેની માટે દરેક ટીના ખેલાડીઓ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ પાંચ વખત ચેમ્પિયન બનેલી મુંબઈ ઇન્ડિયન ટીમ આ વખતે પોતાના ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. તેમાં પણ…