શું નતાશા ના જીવન માં આવશે કોઈ બીજી વ્યક્તિ? હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ ઈન્સ્ટાગ્રામ માં સ્ટોરી મૂકી સૌને ચોંકાવી દીધા
હાલ ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાને લઈને ઘણી ચર્ચાઓ એ ધૂમ મચાવી છે ચાહકોએ પણ આ સમાચારને લઈને ખૂબ જ નારાજગી દર્શાવી હતી. પરંતુ હજુ સુધી આ સમાચાર અંગે કોઈ ખાસ ખબર સામે આવી નથી. પરંતુ છૂટાછેડાના માહોલ વચ્ચે નતાશા instagram એકાઉન્ટમાં એવી પોસ્ટ કરી હતી કે ચારેકોર હલચલ મચી જવા…