ગુજરાતવાસીઓ તૈયાર જ રહેજો, આ શહેરોમાં ભારેથી અતિભારે આવી શકે છે વરસાદ પવન થી ઘરના છાપરા પણ ઉડી જશે અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી
આપણે સૌ લોકો જાણીએ છીએ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં દર વર્ષ કરતાં વર્ષે ગરમીનું તાપમાન સતત વધારે જોવા મળ્યું હતું. પરંતુ ચોમાસાની શરૂઆત પણ આ વર્ષે ખૂબ જ ધીમી જોવા મળી રહી છે. કારણ કે હજુ પણ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદના દૂર દૂર સુધી એંધાણ જોવા મળ્યા નથી જેને કારણે ખેડૂત વર્ગમાં પણ ચિંતા નો…