મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના 5 વર્ષના પ્રેમ સંબંધનો કરુણ અંત – યુવકે નહિ પણ જાણો કોને યુવતીને હત્યા કરી દફનાવી દીધી

મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના 5 વર્ષના પ્રેમ સંબંધનો કરુણ અંત – યુવકે નહિ પણ જાણો કોને યુવતીને હત્યા કરી દફનાવી દીધી

અબ્રામા ગામમાં રહેતા સાહિસ્તા અને બ્રિજેશ પટેલ છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતા. આખરે 20 એપ્રિલના રોજ સાહિસ્તા તેના ઘરેથી નીકળી ગઈ, ત્યારબાદ તેના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે પહોંચ્યા અને સાહિસ્તાની શોધખોળ શરૂ કરી. આ સાથે તેઓએ બ્રિજેશને માર મારવાની ધમકી આપી હતી. મળતી માહિતી મુજબ, આ દરમિયાન સાહિસ્તા તેના ઘરેથી નીકળીને વલસાડ પહોંચી હતી. ત્યારે…