બોલિવૂડની હોટ અભિનેત્રી નોરા ફતેહીએ વાઈટ અને ગ્રીન કલરના કોમ્બિનેશન સાથે કરાવ્યું જોરદાર ફોટોશૂટ, પોઝ તો એવા આપ્યા કે ચાહકો ફિદા થઇ ગયા
બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં નોરા ફતેહી પોતાના હુશ્ન ના જાદુ થી લોકોને દિવાના બનાવે છે આ અભિનેત્રી આજે તમામ ફિલ્મની અભિનેત્રીને પણ પાછી પાડી દીધી છે. કારણ કે તેમની સુંદરતા આગળ તમામ લોકો ફીકા પડે છે. આ અભિનેત્રીએ હિન્દી,તેલુગુ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. ણે પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત હિન્દી ફિલ્મથી કરી હતી ત્યારબાદ…