ભારતની વર્લ્ડ કપમાં જીતની સાથે જ 40,000 ft ની ઊંચાઈએ લોકોએ કરી શાનદાર ઉજવણી દેશની અલગ અલગ જગ્યાએ જોવા મળ્યો જીતનો જશ્ન જુઓ ખાસ તસવીરો
દેશ-વિદેશમાં ભારતની ટી 20 વર્લ્ડ કપ માં જીત સાથે તહેવાર કરતાં પણ વિશેષ ધામધૂમથી ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે ભારતના લોકો વિદેશમાં રહીને પણ ભારતીય ક્રિકેટ ટીમને ખૂબ જ પ્રેમ કરે છે તેથી જ લાંબા વર્ષોની આતુરતાનો અંત આવ્યા બાદ ભારતના તમામ લોકોએ મન મૂકીને આ જીતનો ઉત્સવ મનાવ્યો હતો. ભારતના લોકોએ માત્ર…