ભારતની સૌથી મોંઘી ટ્રેન “મહારાજ” વિશે તમે આજ સુધી નહીં સાંભળ્યું હોય ટ્રેનનું ભાડું છે 15 લાખ કરતા પણ વધારે જાણો શું છે આ ટ્રેનમાં ખાસ
|

ભારતની સૌથી મોંઘી ટ્રેન “મહારાજ” વિશે તમે આજ સુધી નહીં સાંભળ્યું હોય ટ્રેનનું ભાડું છે 15 લાખ કરતા પણ વધારે જાણો શું છે આ ટ્રેનમાં ખાસ

ભારતીય રેલ ક્ષેત્રે આજે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો છે. ભારતીય રેલ નું નેટવર્ક સમગ્ર ભારતમાં સૌથી મોટું નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે દરરોજ લાખો મુસાફરીઓ ટ્રેનમાં સ્થળાંતર કરે છે. પરંતુ તમારે જો ટ્રેનમાં સ્વર્ગ જેવું અનુભવ કરવો હોય તો એકવાર મહારાજ નામની ટ્રેન ની સફર જીવનમાં જરૂર કરજો. આ ટ્રેન ભારતની સૌથી…