ઈટલીની ભૂરી નું દિલ આવ્યું ભારતના એક યુવક પર મહાદેવ મંદિરમાં વરમાળા પહેરાવી કર્યા લગ્ન ભૂરી એ ભારતીય સંસ્કૃતિના મન ભરીને કર્યા વખાણ જાણો શું કહ્યું….

ઈટલીની ભૂરી નું દિલ આવ્યું ભારતના એક યુવક પર મહાદેવ મંદિરમાં વરમાળા પહેરાવી કર્યા લગ્ન ભૂરી એ ભારતીય સંસ્કૃતિના મન ભરીને કર્યા વખાણ જાણો શું કહ્યું….

આપણે ઘણીવાર સાંભળ્યો છે કે જીવનસાથી નક્કી કરવાનો અધિકાર માત્ર ભગવાનના હાથમાં જ હોય છે દરેક લોકોની જોડી ઉપરથી જ બનીને આવે છે માણસ તો બસ તે લગ્નની સાક્ષી બને છે દરેક લોકો લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ પોતાના નવા જીવનની શરૂઆત કરતા હોય છે પરંતુ ઘણીવાર આપણી સામે એવા લગ્ન સામે આવી જતા હોય છે…