વિદેશમાં ભારતીય સંસ્કૃતિનું ગર્વ, જાપાની બજારમાં ભારતીય મહિલાએ બ્લુ સાડી પહેરી ડાન્સ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા વિડિયો થયો વાયરલ
|

વિદેશમાં ભારતીય સંસ્કૃતિનું ગર્વ, જાપાની બજારમાં ભારતીય મહિલાએ બ્લુ સાડી પહેરી ડાન્સ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા વિડિયો થયો વાયરલ

આજે ભારતીય સંસ્કૃતિનો પહેરવેશ સમગ્ર વિશ્વના કોઈપણ ખૂણે જોવા મળે છે તેથી કહી શકાય કે આજે ભારતીય સંસ્કૃતિ અને તેમના સંસ્કારો દુનિયાના કોઈપણ દેશોમાં ખૂબ નજીકથી જોવા મળે છે. આ પહેરવેશમાં પણ મહિલાઓની સાડી દરેક જગ્યાએ જોવા મળે છે વિદેશની અનેક યુવતીઓ એ આજે સાડીનો પહેરવેશ અપનાવ્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો ખૂબ જ…