ભગવાન આવું દુઃખ કોઈ ને ન આપે!!11 વર્ષની માસુમ બાળકી પર બાકડો પડતા કાન અને નાકના ભાગે ગંભીર ઈજા પહોંચતા મળ્યું દર્દનાક મોત પરિવાર માથે આભ ફાટી પડ્યું

ભગવાન આવું દુઃખ કોઈ ને ન આપે!!11 વર્ષની માસુમ બાળકી પર બાકડો પડતા કાન અને નાકના ભાગે ગંભીર ઈજા પહોંચતા મળ્યું દર્દનાક મોત પરિવાર માથે આભ ફાટી પડ્યું

ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં ચૈત્રી નવરાત્રી નો પાવન તહેવાર ચાલતો હોવાથી વેરાવળના આદ્રી ગામે મહાકાળી માતાજી ના મઢમાં પરિવાર પૂજાપાઠ માટે આવ્યો હતો. આ પરિવાર સાથે આવેલી 11 વર્ષની બાળકી મઢની બહાર બાકડા પર મિત્રો સાથે બેઠી હતી ત્યારે અચાનક જ બાકડો પડી ભાંગતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી…