IPLના માહોલ વચ્ચે ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા સામે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડના આ મહાન 20 વર્ષીય ખેલાડીનું થયું મૃત્યુ સમગ્ર ક્રિકેટ જગતમાં શોક નો માહોલ

IPLના માહોલ વચ્ચે ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા સામે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડના આ મહાન 20 વર્ષીય ખેલાડીનું થયું મૃત્યુ સમગ્ર ક્રિકેટ જગતમાં શોક નો માહોલ

હાલ સમગ્ર દેશમાં ipl 2024 નો માહોલ ચાલી રહ્યો છે. અને હવે ટૂંક સમયમાં અમેરિકામાં t20 વર્લ્ડ કપ માટે તમામ ટીમોની પસંદગી થઈ ચૂકી છે પરંતુ આ માહોલ વચ્ચે ક્રિકેટ જગતમાં ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેને લઇ ક્રિકેટના ચાહકોમાં પણ દુઃખનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં ઇંગ્લેન્ડના ક્રિકેટર જેસ બેકર નું…