ખુબ જ ખરાબ પરિસ્થિતિમાંથી આ બસ કંડકટરની દીકરી સખ્ત મહેનત કરી બની IPS અધિકારી…આજે તેનું નામ સાંભળતાં જ ગુનેગાર ધ્રુજી ઉઠે છે.
આજે અમે હિમાચલ પ્રદેશના ઉનાના દૂરદરાજ ગામના IPS અધિકારી શાલિની અગ્નિહોત્રીની પ્રેરણાદાયી સફળતાની વાર્તા શેર કરી રહ્યા છીએ. શાલિનીએ નાનપણથી જ પોલીસ ઓફિસર બનવાનું સપનું જોયું હતું અને એક સામાન્ય પરિવારમાંથી આવતી હોવા છતાં તેણે પોતાનું સપનું સાકાર કરવા સખત મહેનત કરી હતી. મોટી થતાં, શાલિની એક મહેનતુ વિદ્યાર્થી હતી, અને તેના માતાપિતાએ તેને તેના…