ઈરફાન પઠાણના આ નજીકના વ્યક્તિનું થયું નિધન ચારેકોર શોકનો માહોલ
|

ઈરફાન પઠાણના આ નજીકના વ્યક્તિનું થયું નિધન ચારેકોર શોકનો માહોલ

હાલ સમગ્ર દેશભરમાં t20 વર્લ્ડ કપ નો માહોલ ચાલી રહ્યો છે જેમાં ટીમ ઇન્ડિયા એ સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડની ટીમને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જેમાં ભારતની ટીમ હવે સાઉથ આફ્રિકાની ટીમ સામે ટકરાશે. આ વખતે ભારતની ટીમ ના તમામ ખેલાડીઓ પુરા જોશથી વર્લ્ડ કપ જીતવાની તૈયારી કરી રહ્યા છે. તમામ ભારતના ચાહકોએ ભારત વર્લ્ડકપ જીતે…