નીતા અંબાણી અને ઈશા અંબાણીએ કરોડનું સોનું પહેરીને લગ્નમાં વટ પાડી દીધો – જુઓ સુંદર તસવીર
એક થી ત્રણ માર્ચના રોજ અંબાણી પરિવાર દ્વારા જામનગર ખાતે પ્રી વેડિંગ ફંક્શન યોજવામાં આવ્યા હતા તેમાં દેશ વિદેશના અનેક સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહી અંબાણી પરિવારની શોભા વધારી હતી. તેમાં અંબાણી પરિવારના સભ્યોના લુક ચર્ચાનો વિષય બન્યા હતા આપણે સૌ લોકો જાણીએ છીએ કે ઈશા અંબાણી હંમેશા મોંઘો પોશાક તથા મોંઘા શોખ ધરાવે છે. તેથી તેનો…