પ્રેમ માટે ઇકરાથી ઇશિકા બની – ગાયત્રી મંદિરમાં હિંદુ છોકરા સાથે કર્યા… જુઓ લગ્નની તસવીરો

પ્રેમ માટે ઇકરાથી ઇશિકા બની – ગાયત્રી મંદિરમાં હિંદુ છોકરા સાથે કર્યા… જુઓ લગ્નની તસવીરો

રાજસ્થાનની ઇકરા નામની મુસ્લિમ યુવતી મધ્યપ્રદેશના મંદસૌરના રાહુલ નામના હિન્દુ છોકરા સાથે પ્રેમમાં પડી હતી. તેમના પરિવાર અને સમાજના વિરોધ છતાં, યુગલે ઉદયપુરમાં કોર્ટ મેરેજ કર્યા પછી મંદસૌરના ગાયત્રી મંદિરમાં હિન્દુ વિધિથી લગ્ન કર્યા. ઇકરાએ રાહુલ સાથે લગ્ન કરવા માટે ઇસ્લામમાંથી હિંદુ ધર્મ અપનાવ્યો હતો. તેમના લગ્ન અને ઇકરાના ધર્મ પરિવર્તનના સમાચાર સોશિયલ મીડિયા પર…