પાર્થિવ ગોહિલ અને તેમની પત્ની માનસી પારેખએ ઈટલીના રોમ શહેરમાં વેકેશનની મજા માણી જુઓ વાયરલ તસવીરો
| |

પાર્થિવ ગોહિલ અને તેમની પત્ની માનસી પારેખએ ઈટલીના રોમ શહેરમાં વેકેશનની મજા માણી જુઓ વાયરલ તસવીરો

જ્યારે અભિનય, ફિલ્મ નિર્માતા,અને ગાયિકા આ ત્રણેયનો સમન્વય થાય ત્યારે માનસી પારેખનું નામ સૌ પ્રથમ નંબર આવે છે માનસી પારેખે આજે માત્ર ફિલ્મોમાં નહીં પરંતુ સંગીતની દુનિયામાં પણ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો છે.તેણે ઘણી ભારતીય ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કરી લોકોના દિલ જીતી લીધા છે. વર્ષ 2008 થી તેમના કરિયરની શરૂઆત થઈ હતી અને આજ…