જયપુરના સોનાના વેપારીએ અમેરિકાની મહિલાને ₹300 ના દાગીના 6 કરોડમાં વેચ્યા, બે વર્ષ બાદ થયો મોટો ખુલાસો જાણો સમગ્ર ઘટના
આપણે સૌ લોકો જાણીએ છીએ કે જયપુરનું શરાફ માર્કેટ પોતાની જ્વેલરી ને માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આ માર્કેટમાં માત્ર સોના ચાંદી નહીં પરંતુ અનેક કિંમતી આભૂષણો પણ જોવા મળે છે. આ માર્કેટમાં વિદેશના અનેક લોકો પણ ખરીદી કરવા અને મુલાકાત લેવા માટે આવે છે. પરંતુ હાલમાં આ બજારમાંથી એવો કિસ્સો સામે આવ્યો છે જેને…