ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ પોતાના બ્રેકફાસ્ટની તસ્વીરો શેર કરી, ચાહકોએ કહ્યું કે ખમણ ઢોકળા ક્યાં ગયા
|

ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ પોતાના બ્રેકફાસ્ટની તસ્વીરો શેર કરી, ચાહકોએ કહ્યું કે ખમણ ઢોકળા ક્યાં ગયા

આજે બોલીવુડ ક્ષેત્રની સાથે સાથે ગુજરાતી ફિલ્મની ઇન્ડસ્ટ્રી પણ સફળતાનો દરેક શિખર પ્રાપ્ત કરી રહી છે. તેમાં અનેક અભિનેતા અને અભિનેત્રીનો ખૂબ જ મોટા પ્રમાણમાં ફાળો રહ્યો છે. આવી જ એક ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા એ આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને ખૂબ જ સફળતા અપાવી છે. એક સામાન્ય શરૂઆતથી આજે જાનકી બોડીવાલા બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સુધી…