અંબાણી પરિવારની શિવ પૂજામાં જાનવી કપૂરે પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવ્યા રંગબેરંગી લેંઘામાં લાગે છે ખૂબ જ સુંદર જુઓ તસવીરો

અંબાણી પરિવારની શિવ પૂજામાં જાનવી કપૂરે પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવ્યા રંગબેરંગી લેંઘામાં લાગે છે ખૂબ જ સુંદર જુઓ તસવીરો

અંબાણી પરિવારના ઘરે એન્ટિલિયામાં અનંત અને રાધિકાના લગ્નના શુભ પ્રસંગ માટે શિવ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પૂજા માટે અંબાણી પરિવાર સહિત સગા સંબંધી અને સેલિબ્રિટીઓ પણ જોડાયા હતા જેમણે ભગવાન મહાદેવની શિવ પૂજામાં હાજરી આપી આ કાર્યક્રમને ખાસ અને વિશિષ્ટ બનાવ્યો હતો. તમામ ઉપસ્થિત લોકો પરંપરાગત ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા હતા જેની…