જાનવી કપૂરે પેરિસની ખાસ ઇવેન્ટમાં પોતાના લુકથી ચારેકોર ધૂમ મચાવી, ફિશ કટ સ્કર્ટ સાથે આપ્યા જોરદાર પોઝ જુઓ વાયરલ તસવીરો
| |

જાનવી કપૂરે પેરિસની ખાસ ઇવેન્ટમાં પોતાના લુકથી ચારેકોર ધૂમ મચાવી, ફિશ કટ સ્કર્ટ સાથે આપ્યા જોરદાર પોઝ જુઓ વાયરલ તસવીરો

બોલીવુડની અભિનેત્રી જાનવી કપૂરે પેરિસમાં થયેલી એક ઇવેન્ટની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી.અભિનેત્રીએ પેરિસ હૌટ કોચર વીકમાં તેની શરૂઆત કરી હતી અને તેના પોઝ ચાહકોને દિવાના કરી દીધા હતા. જાનવી કપૂર એ આખા સિમેન્ટ જાનવી કપૂર એ આ ખાસ ઇવેન્ટ માટે ડિઝાઇનર કલેક્શન માંથી ઓરા નામનો આઉટફીટ પસંદ કર્યો હતો. આ આઉટફીટ…