છેલ્લા દિવસ મુવીની પૂજાએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા મેળવવા માટે કર્યો છે અપાર સંઘર્ષ, અહિયાં જુઓ ખાસ તસ્વીરો..
જાનકીનો જન્મ 30 ઓક્ટોબર 1995ના રોજ અમદાવાદ, ગુજરાતમાં થયો હતો. તે હિન્દુ પરિવારમાંથી આવે છે. તેમના પિતા અને માતાના નામ ભરત બોડીવાલા અને કાશ્મીરા બોડીવાલા છે. તેને ધ્રુપદ બોડીવાલા નામનો ભાઈ છે જ્યારે તેની બહેનનું નામ નિકિતા બોડીવાલા છે. જાનકિએ અમદાવાદની M.K માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી ઉચ્ચ માધ્યમિક કર્યું. ત્યારબાદ તેણીએ ગાંધીનગરની ગોએન્કા રિસર્ચ…