કાજલ મહેરીયાના ઘરે જીગ્નેશ કવિરાજ બન્યા મહેમાન, શાલ ઓઢાડીને કર્યું ભવ્ય સ્વાગત જુઓ વાયરલ તસવીરો
|

કાજલ મહેરીયાના ઘરે જીગ્નેશ કવિરાજ બન્યા મહેમાન, શાલ ઓઢાડીને કર્યું ભવ્ય સ્વાગત જુઓ વાયરલ તસવીરો

ગુજરાતી લોકસંગીતની દુનિયામાં કાજલ મહેરીયા એ પોતાને એક અલગ લોકપ્રિયતા મેળવી છે આ કારણથી જ અનેક કલાકારો તેમની સાથે ડાયરામાં જોવા મળતા હોય છે. થોડા સમય પહેલા કાજલ મહેરીયા ના ઘરે જીગ્નેશ કવિરાજ સાથે અન્ય સાથી કલાકારો એ મહેમાનગતિ કરી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. આપ સૌ લોકો જાણો…