કસોટી જિંદગી કી સીરીયલની અભિનેત્રી ઉર્વશી ધોળકિયાનું 45 વર્ષની ઉંમર હોવા છતાં પણ ફિગર જોઈ તમે દિવાના બની જશો જુઓ બોલ્ડ પોઝ સાથે તસવીરો
ટીવી શો ની અનેક અભિનેત્રી આજે લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની છે. આ વચ્ચે ટીવી સીરીયલ ની અભિનેત્રી ઉર્વશી ધોળકિયા આજે તેમના ચાહકો માં ખૂબ જ ચર્ચાનો વિષય બની રહે છે. આજે ભલે તે ટીવી સીરીયલ ના મોટા પરદા પર જોવા મળતી નથી પરંતુ સોશિયલ મીડિયાની દુનિયામાં હંમેશા પોતાની સુંદરતાને કારણે છવાયેલી રહે છે….