ઉત્તર ગુજરાતની કોયલ કાજલ મહેરીયા બ્લેક કુર્તીમાં લાગી રહી હતી ખૂબ જ સુંદર જુઓ વાયરલ તસવીરો
ગુજરાતી લોકસંગીતમાં ગુજરાતી ગાયિકા કાજલ મહેરીયા ના ગીતો આજના સમયમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે તેમના દરેક કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાજલ મહેરીયાના ચાહકો જોવા મળે છે આ મુકામ સુધી પહોંચવા માટે તેમને પોતાના જીવનમાં અનેક સંઘર્ષો પાર કરી સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે આજે કાજલ મહેરીયા ના ગીતો માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર…