સુરતના રાદડિયા પરિવારે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે બનાવી દુનિયાની સૌથી આકર્ષક કંકોત્રી જુઓ શું છે આ કંકોત્રીમાં વિશેષ તા
હાલ સમગ્ર ભારતભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે જેમાં અનેક લોકો પોતાના દીકરા અને દીકરીઓના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરતા હોય છે. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતી હોય છે અને તે અંતે ચર્ચાનો વિષય બની જતી હોય છે ઘણા લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક અનોખું કરતા હોય છે. તેવી…