અમદાવાદના અટલબ્રિજ પર છવાયા બોલીવુડ ફિલ્મના કાર્તિક આર્યન પોઝ જોય ચાહકો દંગ રહી ગયા જુઓ વાયરલ તસવીરો
હવે ટૂંક જ સમયમાં કાર્તિક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયન બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવવા જઈ રહી છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે.જે 14 જૂને રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર અને ગીતો ચાહકો માટે આતુરતા વધારી રહ્યા છે.આ સાથે સમગ્ર વિશ્વ માં આ ફિલ્મ માટે ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.આ ફિલ્મ…