સાળંગપુર કષ્ટભંજન દેવ દાદાના દરબારમાં 51 હજાર કિલો રંગથી તમામ ભક્તો રંગાયા હોળીના રંગમાં… એક લાખથી વધુ ભક્તોએ હોળી પર્વ નિમિત્તે દાદાના શરણોમાં માથું ઝુકાવી લીધા આશીર્વાદ

સાળંગપુર કષ્ટભંજન દેવ દાદાના દરબારમાં 51 હજાર કિલો રંગથી તમામ ભક્તો રંગાયા હોળીના રંગમાં… એક લાખથી વધુ ભક્તોએ હોળી પર્વ નિમિત્તે દાદાના શરણોમાં માથું ઝુકાવી લીધા આશીર્વાદ

સમગ્ર ભારતભરમાં હોળી ધુળેટી ની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જોકે ભારતની પ્રજા અને એથી વિશેષ ગુજરાત સૌરાષ્ટ્રની પ્રજા પહેલેથી જ ઉત્સવ પ્રેમી રહી છે. તે દરેક ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરે છે હાલમાં તો હોળી ધુળેટી ની ઉજવણી ગુજરાતના અનેક ધાર્મિક તીર્થ સ્થાનો પર ધામધૂમથી ઉજવવામાં આવી હતી. તેમાં પણ દરેક…