પ્રકૃતિનો નજારો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઑસ્ટ્રિયાનાં રિસોર્ટ માંથી અભિનેત્રી કેટરીના કેફના વેકેશન ની તસ્વીરો આવી સામે, પોતાના નજીકના મિત્ર અર્જુન કપૂરે એવી કોમેન્ટ કરી કે…

પ્રકૃતિનો નજારો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઑસ્ટ્રિયાનાં રિસોર્ટ માંથી અભિનેત્રી કેટરીના કેફના વેકેશન ની તસ્વીરો આવી સામે, પોતાના નજીકના મિત્ર અર્જુન કપૂરે એવી કોમેન્ટ કરી કે…

હાલમાં બોલીવુડની અભિનેત્રી કેટરીના કેફ પોતાના વેકેશનની મજા ઓસ્ટ્રીયામાં માણી રહી છે તેની અનેક તસવીરો તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી જેમાં અભિનેત્રીના ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી તથા વેકેશનના સુંદર નજારા વચ્ચે કેટરીના કેફ ની આકર્ષક તસવીરો પણ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી આ કારણથી જ ઓસ્ટ્રીયાનો…