કેન્યા ના એક યુવકએ કાજલ મહેરીયાના ગીત પર ખૂબ મોજ કરી બંને લોકોએ એક સાથે રિલ્સ બનાવી સોશિયલ મીડિયામાં શેર કરી
| |

કેન્યા ના એક યુવકએ કાજલ મહેરીયાના ગીત પર ખૂબ મોજ કરી બંને લોકોએ એક સાથે રિલ્સ બનાવી સોશિયલ મીડિયામાં શેર કરી

આજના સમયમાં ગુજરાતી ગીતો એટલા લોકપ્રિય બન્યા છે કે વિદેશના લોકો પણ આ ગીત ઉપર નાચતા જોવા મળે છે. હાલમાં આવો જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં ઉત્તર ગુજરાતની પ્રખ્યાત લોક ગાયિકા કાજલ મહેરીયા એ આફ્રિકન યુવક સાથે ખૂબ જ સુંદર રિલ્સ બનાવી હતી. હાલમાં કાજલ મહેરીયા પોતાના વિદેશ પ્રવાસની મજા માણી રહી છે…