ખજૂર ભાઈ માટે સુરતના પિતા પુત્રીએ સાયકલ લઈને ચારધામની યાત્રા કરી, ખજૂર ભાઈ પણ થયા ભાવુક જુઓ વાયરલ વિડિયો
| |

ખજૂર ભાઈ માટે સુરતના પિતા પુત્રીએ સાયકલ લઈને ચારધામની યાત્રા કરી, ખજૂર ભાઈ પણ થયા ભાવુક જુઓ વાયરલ વિડિયો

ગુજરાતના લોક સેવક ખજૂર ભાઈ આજે લાખો લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. ખજૂર ભાઈએ પોતાનું જીવન સેવા કાર્ય પાછળ સમર્પિત કરી દીધું છે આ કારણથી જ આજે તેઓ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે તે દરેક ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે. ખજૂર ભાઈ અત્યાર સુધી અનેક ગરીબોની મદદ…