ખજૂરભાઈના પત્ની મીનાક્ષી દવેએ ફરીવાર જીત્યા લોકોના દિલ, કાળઝાળ ગરમીમાં વાનરોની કરી અનોખી સેવા જુઓ વાયરલ તસ્વીરો
આપ સૌ લોકો જાણો છો કે ગુજરાતના લોક સેવક તરીકે જાણીતા ખજૂર ભાઈ હંમેશા સેવાના કાર્યો સાથે જોડાયેલા રહે છે તેણે અનેક ગરીબોની મદદ કરી લાખો લોકોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે આજે ખજૂર ભાઈ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સેવા કાર્ય પ્રત્યે ડંકો વગાડી રહ્યા છે. આ સાથે સાથે તેમના પત્ની મીનાક્ષીબેન પણ ખજૂર…