ગરીબોના મસીહા ખજૂરભાઈ પોતાના ભાઈના લગ્નમાં ડાન્સ કરવા ચડ્યા ઢોલ પર, એવો ડાન્સ કર્યો કે લોકો બોલ્યા…
ગુજરાતમાં દરેક વ્યક્તિ ખજુરભાઈને ઓળખે છે અને ઓળખે છે. તેઓ તેમની સેવાને કારણે ખૂબ ચર્ચામાં છે. ખજુરભાઈએ હજારો ગરીબ લોકો માટે ઘર બનાવ્યા છે. જેની સાથે ખજુરભાઈએ લોકોના દિલ જીતી લીધા છે. ખજુરભાઈ વિશે વધુ વાત કરીએ તો થોડા સમય પહેલા તેમની સગાઈ થઈ હતી. એ છોકરીનું નામ છે મીનાક્ષી દવે. હવે તેની સગાઈની તસવીરો…