ડાયરાના કિંગ રાજભા ગઢવી નેસમાં સિંહો વચ્ચે ઉછેરીને થયા છે મોટા…જુઓ આલીશાન ઘરના ફોટાઓ
આજે આપણે ગીરના જંગલમાં ઉછરેલા અટલ રાજભા ગઢવી નામના કલાકારની વાત કરીશું. તેમનો જન્મ કનકાઈ-બાણેજ નજીક લીલાપાણી નેસમાં થયો હતો અને પ્રકૃતિની નજીક જીવન જીવ્યો હતો. રાજભાએ શાળામાં અભ્યાસ કર્યો ન હતો પરંતુ સખત મહેનત અને સમર્પણ દ્વારા તેઓ પ્રખ્યાત ગાયક અને ગુજરાતી લોકગીતોમાં અગ્રણી નામ બન્યા. બાળપણમાં રાજભા જંગલમાં ભેંસ ચરતી વખતે રેડિયો સાંભળતા…