ફાધર્સ ડે પર કિંજલ દવે એ પોતાના પિતાને આપી લક્ઝરીયસ મોંઘી કારની ગિફ્ટ, પિતા એ તસવીરો શેર કરતા એવું લખ્યું કે તમે પણ રડી પડશો
કિંજલ દવે આજે સંગીત સાથે સાથે પોતાના પરિવારને પણ ખૂબ જ પ્રેમ કરે છે. કિંજલ દવેના ચાહકોને પણ તેમનો પરિવાર ખૂબ જ પસંદ આવે છે.તે અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો અને વિડિયો શેર કરતી હોય છે.જેમાં ચાહકો તરફથી ખુબ લાઈક અને કોમેન્ટ જોવા મળે છે. 16 જૂન 2024 ફાધર્સ ડે નિમિત્તે કિંજલ દવે…