સગાઈ તૂટતા જ બિસ્તરા પોટલા બાંધીને નીકળી પડી કિંજલ દવે… એરપોર્ટ પર થઈ કેમેરામાં કેદ – જુઓ તસ્વીરો

સગાઈ તૂટતા જ બિસ્તરા પોટલા બાંધીને નીકળી પડી કિંજલ દવે… એરપોર્ટ પર થઈ કેમેરામાં કેદ – જુઓ તસ્વીરો

લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવે તેના કોકિલા કાંતિ અવાજ માટે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે. હાલમાં જ કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. આ જાણીને તેના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો સામે આવી છે, તમે તેને અમેરિકાના એરપોર્ટ પર જોઈ શકો છો. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ…