અમેરિકાની હોટલમાં કિંજલ દવે બ્લેક ટીશર્ટ સાથે જોવા મળી જોરદાર અંદાજમાં જુઓ વાયરલ તસવીરો
| |

અમેરિકાની હોટલમાં કિંજલ દવે બ્લેક ટીશર્ટ સાથે જોવા મળી જોરદાર અંદાજમાં જુઓ વાયરલ તસવીરો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે પોતાના સંગીત સાથે સાથે ફેશન સ્ટાઈલને કારણે પણ હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે. હાલમાં કિંજલ દવે પોતાના વેકેશનનો સમય અમેરિકામાં પસાર કરી રહી છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. કિંજલ દવે ફરી એકવાર અમેરિકા ની ધરતીમાં બ્લેક આઉટફીટ સાથે સુંદર ફોટો શૂટ કરાવ્યું…