કિંજલ દવેની સગાઈ તૂટ્યા પછી તેણે પોસ્ટ શેર કરી અને કેપ્શન માં લખ્યું… “સબકો મિલ જાયેગી મંઝિલ યહા જરૂરી નહીં…”

કિંજલ દવેની સગાઈ તૂટ્યા પછી તેણે પોસ્ટ શેર કરી અને કેપ્શન માં લખ્યું… “સબકો મિલ જાયેગી મંઝિલ યહા જરૂરી નહીં…”

ગુજરાતમાં કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર હાલ ખૂબ ચર્ચામાં છે. કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ પાંચ વર્ષ પહેલા થઈ હતી. બાળપણમાં બંને મિત્રો હતા અને તેની સગાઈ સાટા પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી. કિંજલ દવે ના ભાઈ આકાશની સગાઈ પવનની બહેન સાથે નક્કી થઈ હતી અને પવનની સગાઈ કિંજલ સાથે. પાંચ વર્ષ પછી…