કિંજલ દવેની સગાઈ પવન જોશી સાથે તૂટતા આભ તૂટી પડ્યું હોય એમ માથે ચડી ગયા છે…જાણો શું કહ્યું કિંજલ દવેએ…
કિંજલ દવે જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. હાલમાં ખૂબ જ દુઃખદ સ્થિતિ સર્જાઈ છે. કિંજલ દવે એક કલાકાર છે. જેણે 17 વર્ષની ઉંમરમાં જ લોકોના દિલ જીતી લીધા હતા. હવે કિંજલ દવે માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે જેમાં તેની સગાઈ તૂટી ગઈ છે. આ ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય…